AI Calculator - Rajpur icon

AI Calculator - Rajpur

Vishal Vigyan
Free
50+ downloads

About AI Calculator - Rajpur

AI Calculator App એ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્ષન 2023 માટે શ્રી રાજપુર પ્રા. શાળા, તા.જિ. પોરબંદરના વિદ્યાર્થીઓ ઓડેદરા નિરજ આર. અને ભોગેસરા મેહુલ સી. દ્વારા બનાવેલ એક એપ છે.
- એપની મદદથી તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સરળતાથી કરી શકો છો.
- એપ વોઈસ AI ની મદદથી કામ કરે છે.
- આ એપ ખાસ કરીને અંધ વિદ્યાર્થીઓ માટે બનાવેલ છે.

AI Calculator - Rajpur Screenshots