ભાસ્કર પરીવારનાં કોઈપણ વ્યક્તિ દૂનિયામાં ગમે ત્યાં રહેતા હોય, તેઓનો સંપર્ક કરીને તેમનો પેઢીઆંબો મેળવવામાં આવ્યો છે/આવશે.
એપ ખૂલતાં Splash Screen ગયા પછી જે સ્ક્રીન ખૂલે તેમાં તે બધાં જ ગામનાં નામો આપવામાં આવ્યા છે, જ્યાં ભાસ્કર પરીવારનાં લોકો રહે છે. તેમાંથી આપને જે ગામની માહિતી જોઈતી હોય તે ગામનાં નામ પર ક્લિક કરો. એટેલે બીજી સ્ક્રીન ખૂલશે.
બીજી સ્ક્રીનમાં એ ગામમાં સૌથી જૂનામાં જૂની પેઢીનું નામ જોવા મળશે. મોટા ભાગે આમાં એક જ નામ જોવા મળશે. ભાગ્યે જ એક કરતાં વધુ નામ જોવા મળી શકે છે.
આ એપ ખૂબ જ કામની સાબિત થશે.

Show More