Castor બજારએ ઓનલાઈન માર્કેટ છે, જેમાં ખેડૂત મિત્રો કે જે એરંડાનું ઉત્પાદન કરે છે, તે લોકો દરરોજના ભાવ ઘરે બેઠા જોઈ શકે છે અને તેમનું ઉત્પાદન સારા ભાવે ઘરેથી જ વેચી શકે છે.આ online બજારથી ખેડૂત મિત્રોને સારા ભાવ જાણવા કે વેચવામાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરવાનો પ્રયત્ન છે
Show More