Kaival Laksh icon

Kaival Laksh

Bhagwan KarunaSagar Mandir - Dumbhal
Free
500+ downloads

About Kaival Laksh

કૈવલ લક્ષ એપ્પ્લીકેશન માં શ્રીમંત પરમગુરુ ભગવાન કરુણાસાગર દ્વારા સ્થાપિત જ્ઞાન સંપ્રદાય તેમજ કાયમપંથ ના ધર્મગ્રંથો, ભજનો, કથા-સત્સંગ નો સમાવેશ થાય છે

વિશ્વ ના સર્વે અંશ-આત્મા ને અનંત યુગો થી સગુણ-નિર્ગુણ રૂપી અનેક મતપંથો તેમજ અજ્ઞાન રૂપી અંધકાર માં ફસાયેલા જોઈ બ્રહ્મ પ્રકાશ ના પ્રકાશક એવા કૈવલ કર્તા ને ઓળખાવાના હેતુ થી જંબુદ્વિપ માં ભરતખંડના ગુર્જર ભૂમિમાં બાળ સ્વરૂપે સવંત ૧૮૨૯ મહાસુદ-૨ ના રોજ પરમગુરુ ભગવાન કરુણાસાગર પ્રગટ થયા. ત્યારબાદ પરમગુરુ ભગવાન કરુણાસાગર દ્વારા 18 ધર્મગ્રંથો ની રચના થયેલ છે. અને પછી તેમના શિષ્યો દ્વારા સમયાંતરે ધર્મગ્રંથોનું ગુજરાતી માં અનુવાદ થયેલ છે. અને ભજનો- પદો ની પણ રચના થયેલ છે.
તેથી આ સાહિત્ય સર્વે કાયમપંથી ભક્તજનો ને સહેલાઇ થી મળી રહે તે માટે આ કૈવલ લક્ષ એપ્લિકેશન ની રચના કરવામાં આવેલ છે

Kaival Laksh Screenshots