આપણા સમાજના સાંકળા ભગત, કર્મનિષ્ઠ વ્યક્તિઓ, જુના કાર્યકર્તા તેમજ વડીલોના સપનાઓ સાકાર કરવા આપણે કાર્ય કરી રહ્યા છીએ, તેના પ્રથમ પગથિયાં રૂપે જમીનનું સંપાદન કર્યું ને પછી તેમાં વિશ્વકર્મા સંકુલનું આયોજન કરેલ છે. ઇલોરા મુકામે વિશ્વકર્માની ગુફા નં.૧૦માં શ્રી વિશ્વકર્મા દાદા ની પાદુકાની પૂજા કરી દાદાને પાદુકાઓ ઉપર બિરાજમાન થઇ વિશ્વકર્મા સંકુલમાં પધારવા આહવાહન કર્યુ અને પાદુકાઓનું સમગ્ર સમાજમાં ભ્રમણ કરી વિશ્વક્ર્મા સંકુલમાં પાદુકાઓનું સ્થાપન કરવામાં આવ્યુ.
વાહનોના પાર્કીંગ માટે 7200 ફૂટના પાર્કિગના ભોંયરાનું કામ પૂર્ણ થયેલ છે, પ્રસંગ માટે હોલ, અન્નપૂર્ણા હોલ અને શ્રી ઈલોરગઢવાસી વિશ્વકર્મા દાદા નું અજોડ મંદિરની પરિકલ્પના કરેલ છે જેનું કામ ચાલુ છે.
ઉપરોક્ત બાકીના કામ કરવા માટે દાનની જરૂર પડે જ અને તે માટે આપ સમાજના સર્વે ભાઈઓને સમર્પણ ભાવ યોજનામાં જોડાઈ આપનુ યોગદાન આપી સમાજના વિકાસમાં સહભાગી થાઓ તેવી વિનંતી.
જેવી રીતે ભગવાન બુદ્ધ ની મૂર્તિ નાના સિક્કા વગર બનતી નથી તેવી જ રીતે શ્રી ઈલોરગઢ વાસી વિશ્વકર્મા દાદાનું સંકુલ પણ આપના દાન વગર અધૂરું છે. PGSSTA ની પ્રગતિ, કાર્યો અને સભ્યોની માહિતી સભર એપ્લિકેશનનું કામ પ્રગતિમાં છે, આપ તેમાં પોતાના બિઝનેશ કે શુભેચ્છક જાહેરાત (ફોટો) આપી સમાજને આર્થિક સહિયોગ આપશો તેવી આશા રાખું છું.
સૌનો સાથ વિશ્વકર્મા સંકુલનો વિકાસ
- પ્રમુખ શ્રી દશરથભાઈ એસ. મિસ્ત્રી
- મંત્રી શ્રી રમેશભાઈ સી. મિસ્ત્રી
પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ , અમદાવાદ.

Show More