સુરત શટરિંગ ડેપો એસોસિયેશન એ એક સંગઠન રૂપે બનેલું એસોસિયેશન છે. મૂળરૂપે અમારો ધંધો ભાડા ઉપર સમાન આપવાનો હોવાથી અમે સંગઠન વતી એક SSDA (સુરત શટરિંગ ડેપો એસોસિયેશન નામની એક સોફટવેર એપ્લિકેશન ડેવલપ કરવા ઇચ્છીએ છીએ. જેથી કરી ને અમારી સાથે ધંધા કરતાં કોન્ટ્રાકટર ભાઈઓ ની વર્તુણક સારી છે અથવા ખરાબ છે એ સરળતાથી જોઈ શકીએ આ સોફ્ટવેર ના માધ્યમ થી અને અમને ધંધો કરવામાં સલામતી રહે.
Show More