આજે આપણા યાદવ સમાજ પ્રગતિ માટે ખુબજ મોટી હરણ ફાળ લગાવી છે . આપનો સમાજ દિવસે ને દિવસે વિકાસ તો જયસે . પહેલા આપણે ગામ થી અમદાબાદ આવા ની સુરુવાત કરી ખુબ પ્રગતિ કરી . હવે આપણે અમદાબાદ ડી વિદેશ તરફ પ્રયાણ કરી ર્ય છે . આપણા યાદવ સમાજ અમેરિકા , કેનેડા , ઑસ્ટ્રિલિયા , જર્મની જેવા આનેક દેશો માં વ્યવસાય અર્થે , સારા આભ્યાસ માટે સ્થયાઈ થયા છે . આપણે પ્રગતિ તો ઘણી સારી કરી છે પણ સાથે સાથે આપણે એક બીજા થી ઘણા દૂર થઈ ગયા છે .
Show More