સનફલાવર એજ્યુકેશન સિસ્ટમ એ તેના વિદ્યાર્થીઓ માટે આકર્ષક સુવિધાઓ સાથે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે વિદ્યાર્થીઓ તેમની હાજરી, વિવિધ પરીક્ષાઓ માં તેમનું પરિણામ, સમય-સારણી, ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ ની યાદી તેમજ શાળા તરફથી અન્ય સંદેશાઓ android devices ની મદદ થી મેળવી શકે છે.
Show More