પ્રિય વિદ્યાર્થીમિત્રો,
આજના સ્પર્ધાત્મક યુગમાં જનરલ નોલેજ વિના શિક્ષણ પ્રક્રિયા અધૂરી ગણાય. શાળા કક્ષાએથી જનરલ નોલેજમાં મહારથ હાંસલ કરવા વાંચન આધારિત અભિગમ ધરાવતું આ એપ આપણી શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેના ઘડતર માટે ખુબ જ ઉપયોગી રહેશે. શાળા પરિવાર બાળકોના ઉત્કર્ષ ભવિષ્ય માટે હંમેશા તત્પર છે.

Show More