Gujarati Guide All Subjects icon

Gujarati Guide All Subjects

skyinfinity
Free
100,000+ downloads

About Gujarati Guide All Subjects

વિદ્યાર્થી મિત્રો,

આ એપ્લિકેશનમાં ધોરણ 3 થી 8 ના બધા જ વિષયના પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના ઉત્તરો આપેલ છે. તે સિવાય એકમ કસોટીઓના ઉત્તરો આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ભાષાઓની નિબંધમાળાઓ PDF સ્વરૂપે મુકેલ છે જે આપને ખુબ જ ઉપયોગી રહેશે.

Gujarati Guide All Subjects Screenshots