PGSSTA
આપણા સમાજના સાંકળા ભગત, કર્મનિષ્ઠ વ્યક્તિઓ, જુના કાર્યકર્તા તેમજ વડીલોના સપનાઓ સાકાર કરવા આપણે કાર્ય કરી રહ્યા છીએ, તેના પ્રથમ પગથિયાં રૂપે જમીનનું સંપાદન કર્યું ને પછી તેમાં વિશ્વકર્મા સંકુલનું આયોજન કરેલ છે. ઇલોરા મુકામે વિશ્વકર્માની ગુફા નં.૧૦માં શ્રી વિશ્વકર્મા દાદા ની પાદુકાની પૂજા કરી દાદાને પ